એક ગેલ્વેનોમીટર અને તેની સાથે શ્રેણીમાં જોડેલ અજ્ઞાત અવરોધને $1.5\, V$ ની બે સમાન બેટરીઓ સાથે જોડવામાં આવે છે. જ્યારે બેટરીઓને શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે ગેલ્વેનોમીટર $1\, A$ પ્રવાહ નોંધે છે,અને જ્યારે બેટરીઓને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે પ્રવાહ $0.6\, A$ મળે છે. બેટરીનો આંતરિક અવરોધ કેટલો હશે?

  • A
    $r = \frac{2}{3}\, \Omega$
  • B
    $r = \frac{2}{5}\, \Omega$
  • C
    $r = \frac{1}{3}\, \Omega$
  • D
    $r = \frac{3}{2}\, \Omega$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં વોલ્ટમીટરનું અવલોકન શું હશે ($V$ માં)?

જ્યારે એક કોષના ટર્મિનલ્સ સાથે $2\,\Omega$ નો અવરોધ જોડવામાં આવે છે,ત્યારે પ્રવાહ $0.5\,A$ મળે છે. જ્યારે અવરોધ વધારીને $5\,\Omega$ કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ $0.25\,A$ મળે છે. કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ છે.

એક પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ $4\,\Omega$ છે. તે $21\,\Omega$ ના બાહ્ય અવરોધમાં $0.2\,A$ નો પ્રવાહ ઉત્પન્ન કરે છે. પ્રવાહ પૂરો પાડવા માટે રાસાયણિક ઉર્જા વપરાશનો દર .............. $J/s$ છે.

આકૃતિમાં દર્શાવેલ કોષોના સમાંતર જોડાણને ધ્યાનમાં લો. $B_1$ અને $B_2$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે?

જ્યારે એક બેટરીને $16 \ \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે,ત્યારે અવરોધ પરનો વોલ્ટેજ $12 \ V$ છે. જ્યારે તે જ બેટરીને $10 \ \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે,ત્યારે તેના પરનો વોલ્ટેજ $11 \ V$ છે. બેટરીનો આંતરિક અવરોધ ઓહ્મમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo